ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

મહુવા માં મોડીરાત્રે બન્યો હત્યા નો બનાવ

મહુવા માં મોડીરાત્રે બન્યો હત્યા નો બનાવ

• REPUBLIC INDIA TODAY

મહુવા માં મોડીરાત્રે બન્યો હત્યા નો બનાવ

મહુવા શહેરના હબિબ વાલજી સોસાયટી માં અલ્તાફ દોઢીયા ની મોડી રાત્રે તેમના જ ધરે હત્યા થઈ 

મહુવા શહેરમાં નામચીન શખ્સ અને બુટલેગર ની મોડી રાત્રે બે અજાણ્યા  શખ્સોએ અલ્તાફ ના ધર માં ધુસી ને હત્યા ને આપ્યો અંજામ અલ્તાફ ના ઘર પાસે થયા લોકો ના ટોળા હાલ પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે એફે સેલ ને ધટના સ્થળે તપાસ માટે બોલાવા માં આવી છે

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો