આજે અમારી આવનારી ગુજરાતી ફિલ્મ mastermind ફિલ્મ નું પોસ્ટર સાકાર થયું
આજે અમારી આવનારી ગુજરાતી ફિલ્મ mastermind ફિલ્મ નું પોસ્ટર સાકાર થયું
કાસ્ટિંગ ડિરેક્ટર - ભાવિન .ડીએસ. રોય- કાસ્ટીંગ હાઉસ - સબ કાસ્ટીંગ એન્ડ મિડિયા હાઉસ જેમાં કલાકાર છે નદીમ વઢવાણીયા, સંજય ગોરડિયા , યામિની જોષી,મમતા ભવશાર,ટ્વિસા ભટ્ટ, હેમાંગ શાહ,જીગ્નેશ મોદી ,કલ્પેશ પટેલ ,ગૌરાંગ જેડી ,નિસર્ગ ત્રિવેદી ,આકાશ ઝાલા, મનોજ રાવ ,અતુલ લાખાણી,મલ્હાર દવે, કલ્પેશ બારીયા ,મોહિત શર્મા , જસવંત પરમાર, રાજુ વાઘેલા, હિરેન પ્રજાપતિ, તપન બ્રહ્મભટ્ટ હિમાલયા બજરંગી, સરફરાઝ, કરણ, કૃણાલ અને જુનિયર અને સિનિયર કલાકારોએ આ ફિલ્મમાં પોતાના અભિનયના રંગો ઉમેર્યા છે. ક્રિએટિવ ડિરેક્ટર - સુરેશ જોશી સહાયક નિર્દેશક- તેજસ પંચાલ, મમતા રાય કેમેરા મેન- હિતેશ બેલદાર એક્ઝિક્યુટિવ નિર્માતા- ભૂપત વગાસીયા મેક અપ - જીતુ નાઈ,હે ર ડ્રેસર - પન્ના સોલંકી ડ્રેસ ડિઝાઇનર - પરેશ ધામેચા કથ-પટકથા-સંવાદ રમીજ બાદશાહ ગીત- બરકત વઢવાણીયા કમ્પોઝર -બરકત વઢવાણિયા, - અહેવાલ - યોગેસ પંચાલ અમદાવાદ


