ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ટાઇગર મેલડી ઇવેન્ટ મેનેજમેન્ટ ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહ 2024 ભાગ -02 માં યોગેશ પંચાલ ને બેસ્ટ પ્રોડ્યુસર ને બેસ્ટ પત્રકાર નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ટાઇગર મેલડી ઇવેન્ટ મેનેજમેન્ટ ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહ 2024 ભાગ -02 માં યોગેશ પંચાલ ને બેસ્ટ પ્રોડ્યુસર ને બેસ્ટ પત્રકાર નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

• REPUBLIC INDIA TODAY

ટાઇગર મેલડી ઇવેન્ટ મેનેજમેન્ટ ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહ 2024 ભાગ -02 માં  યોગેશ પંચાલ ને બેસ્ટ પ્રોડ્યુસર ને બેસ્ટ પત્રકાર નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ટાઇગર મેલડી ઇવેન્ટ મેનેજમેન્ટ ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહ 2024 ભાગ -02 સની દરબાર દ્વારા 20-10-2024 ના રોજ કુશભા ઠાકરે હોલ  અમદાવાદ ખાતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ એવોર્ડમાં ચીફ ગેસ્ટ તરીકે વિશાલ બારોટ વરદાન બારોટ, મનન ભરવાડ,પાયલબેન વાઘેલા, પ્રકાશ મંડોરા  જીનલ રાવલ વગેરે કલાકાર ઉપસ્થિત રહ્યા હતા આ એવોર્ડ શું નું ખુબ જ સરસ આયોજન શની દરબાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એવોર્ડમાં એક્ટર ,આર્ટિસ્ટ, સિંગર, ચાઇલ્ડ આર્ટિસ્ટ, એક્ટ્રેસ, પ્રોડ્યુસર ,ડાયરેક્ટર મહેંદી આર્ટિસ્ટ ,વગેરેને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને એવોર્ડનું એન્કરિંગ દીપિકા પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો