ભચાઉ શહેર નાં પત્રકાર અલ્પેશભાઈ પ્રજાપતિ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
• REPUBLIC INDIA TODAY
ભચાઉ શહેર નાં પત્રકાર અલ્પેશભાઈ પ્રજાપતિ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
ભચાઉ વિસ્તાર ના પ્રશ્ર્નો ને વાંચા આપતાં અને સારું પ્રતિનિધિત્વ ધરાવતા અલ્પેશભાઈ ગોકળભાઇ પ્રજાપતિ નો તારીખ ૨૯ ઓક્ટોબર નાં રોજ જન્મ દિવસ પ્રસંગે લાખ લાખ શુભકામનાઓ
આપ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ અને શહેર નો જાણીતો ચહેરો અને આપ હર હંમેશ સમાજ તેમજ સેવાકીય કાર્યો સાથે હંમેશા અગ્રેસર રહેતા હો છો
આપણે અમારાં જનતા દસ્તક ન્યુઝ પરીવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
.jpg)