ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ભચાઉ: ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ પર તવાઈ, 04 વાહનો સીઝ

ભચાઉ: ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ પર તવાઈ, 04 વાહનો સીઝ

• REPUBLIC INDIA TODAY

 ભચાઉ: ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ પર તવાઈ, 04 વાહનો સીઝ

ભચાઉ તાલુકામાં ભૂસ્તરશાસ્ત્રીશ્રી એન.એ. પટેલ (પૂર્વ કચ્છ, અંજાર) ની કચેરીની તપાસટીમ દ્વારા 20 જાન્યુઆરી, 2025ના રોજ ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.

લાકડિયા ખાતે ચાઈનક્લે વાહનો પર કાર્યવાહી લાકડિયા વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમ્યાન અધિકૃત રોયલ્ટીપાસ વિના ચાઈનક્લે ભરેલા 02 વાહનો ઝડપવામાં આવ્યા હતા.

ગાગોદર-લાકડિયા વિસ્તારમાં ફેલસ્પાર ટ્રેલર સીઝ - ગાગોદર અને લાકડિયા વિસ્તારમાં ફેલસ્પાર ખનીજના ગેરકાયદે વહન કરતી 02 ટ્રેલરો પણ સીઝ કરવામાં આવી હતી.કુલ મળીને 04 વાહનો સાથે 01 કરોડ રૂપિયાથી વધુના મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાસનનો કડક સંદેશ આ કાર્યવાહી દ્વારા ભૂસ્તરશાસ્ત્ર વિભાગે ગેરકાયદે ખનીજ ચોરખાનાઓ સામે સખ્ત પગલાં લેવાના સંકેત આપ્યા છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો