ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

કચ્છ: ખનિજ વિભાગમાં બદલીના હુકમ, ૪ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ૨ માઈન્સ સુપરવાઈઝરની બદલી

કચ્છ: ખનિજ વિભાગમાં બદલીના હુકમ, ૪ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ૨ માઈન્સ સુપરવાઈઝરની બદલી

• REPUBLIC INDIA TODAY

કચ્છ: ખનિજ વિભાગમાં બદલીના હુકમ, ૪ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ૨ માઈન્સ સુપરવાઈઝરની બદલી

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર હસ્તકના ૩૭ માઈન્સ સુપરવાઈઝરની ભૂસ્તર ગઈકાલે બદલીના હુકમ કરાયા તેમાં કચ્છમાંથી ચાર બદલ્યા અને એક મૂકાયા છે. જ્યારે રર રોયલ્ટી ઈન્સ્પેકટરની બદલીમાં કચ્છમાંથી બે ગયા તેની સામે એક આવ્યા.

બન્નેકેડરમાં એક-એક તેમજ આઉટસોર્સથી ચાર રોયલ્ટી ઈન્સ્પેકટર, ચાર સર્વેયર અને ૧૦ માઈન્સ સુપરવાઇઝર મૂકાયા

કચ્છના ખનિજ વિભાગમાં બદલીના નવા હુકમો બહાર પડ્યા છે, જેમાં ૪ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને ૨ માઈન્સ સુપરવાઈઝરને નવી જગ્યાએ ફાળવવામાં આવ્યા છે

કચ્છથી બદલેલા માઈન્સ સુપરવાઇઝરમાં પશ્ચિમ કચ્છમાંથી શંકર માતાને ખેડા, અને યુવરાજદાન ગઢવીને સુરેન્દ્રનગર, પૂર્વ કચ્છમાંથી નથુ ચાવડાને નર્મદા, ફલાઇંગસ્કવોડ ભુજથી મનોજકુમારને ડીસા જ્યારે પોરબંદરથી મેરામણ ગોજિયાને પૂર્વ કચ્છમાં મૂકાયા છે. રોયલ્ટી ઇન્સ્પેકટરોની બદલીમાં પાલનપુરથી જીગર ઠક્કરને પશ્ચિમ કચ્છમાં મૂકાયા તો અંજારથી ઈન્જીતસિંહ ઝાલાનેફલાઈંગ સ્કવોડ રાજકોટ તેમજ ભુજથી ભાવિક જોશીનેદેવભૂમિ દ્વારકા બદલાવાયા છે. ગુજરાત મિનરલેરિસર્ચ એન્ડડેવલપમેન્ટ સોસાયટીને આઉસ સોર્સથી સેવાપૂરી પાડવા બે ઉમેદવારો ફલાઈંગ સ્કવોડ ભુજ અને પશ્ચિમ કચ્છને ફાળવાયા. સર્વેયર તરીકે ભુજની ફલાઈંગ સ્કવોડ તેમજ પૂર્વ પશ્ચિમ કચ્છને એક-એક ઉમેદવાર અપાયાછે. માઈન્સ સુપરવાઈઝર તરીકે આઉટસોર્સ એજન્સી મારફતે પશ્ચિમ કચ્છને ચાર, પૂર્વ કચ્છને ત્રણ ઉપરાંત ભુજ ફલાઈંગ સ્કવોડને ત્રણ ઉમેદવાર ફાળવાયા છે.

રોયલ્ટી ઇન્સ્પેક્ટરોની બદલી: ઇન્દ્રજીતસિંહ ઝાલાને રાજકોટ એફ.એસ. નિખીલ પોટાયતને જામનગર પિયુષ ઉનડકટને નર્મદા ભરત પટેલને દાહોદ માઈન્સ સુપરવાઈઝરોની બદલી: એન.એમ. ચાવડાને નર્મદા ડી.એમ. લકુમ્મને મોરબી

કચ્છમાં હલચલ: ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર હસ્તકના ૩૭ માઈન્સ સુપરવાઈઝરની બદલીના હુકમ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં કચ્છમાંથી ૪ અધિકારીઓ બદલાયા અને ૧ને અહીં નિયુક્ત કરવામાં આવ્યો.





2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો