ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

ગાંધીધામમાં વેપારીઓ અને સમાજ વિરોધી તત્વો વચ્ચે તણાવ: લુખ્ખા તત્વો સામે વેપારીઓમાં રોષ?

ગાંધીધામમાં વેપારીઓ અને સમાજ વિરોધી તત્વો વચ્ચે તણાવ: લુખ્ખા તત્વો સામે વેપારીઓમાં રોષ?

• REPUBLIC INDIA TODAY

 ગાંધીધામમાં વેપારીઓ અને સમાજ વિરોધી તત્વો વચ્ચે તણાવ: લુખ્ખા તત્વો સામે વેપારીઓમાં રોષ?

ગાંધીધામ: શહેરમાં વેપારી અને સમાજ વિરોધી તત્વો વચ્ચે તણાવ વધી રહ્યો છે. શહેરના કેટલાક લુખ્ખા તત્વો વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યાં છે. વેપારીઓના મતે, આ તત્વો રાજકીય નેતાઓ અને મોટા અધિકારીઓ સાથે જોડાણ બાંધીને પોતાનું પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

સમાજના સજ્જન લોકોની અવગણના - આ તત્વો કાયમ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના શોખીન હોય છે, પરંતુ હવે તેઓને મોટાં કાર્યક્રમોમાં આમંત્રણ મળવાનું બંધ થઈ ગયું છે. આ કારણે તેઓ વધુ રઘવાયા દેખાઈ રહ્યાં છે. વેપારીઓ અને સમાજના સાચા સેવકો હવે આ તત્વોને પગલે રાખવા માટે એક થઈ રહ્યા છે.

સમાજના હિતમાં કડક કાર્યવાહી જરૂરી - સમાજ અને વેપારીઓના હિતમાં આવા તત્વો સામે પગલા ભરવા માટે માંગ ઉઠી રહી છે. જો આવા તત્વો સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વેપારીઓ અને સામાન્ય નાગરિકોની પરિસ્થિતિ વધુ કઠિન બની શકે.

લોખંડી પગલાં ભરવા વેપારીઓની માગ - શહેરના વેપારીઓ અને સામાજિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે, આવી તોડફોડ અને બ્લેકમેલિંગ કરનાર તત્વો સામે કડક પગલાં લેવામાં આવે. તેઓએ સુચના આપી છે કે, જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ નહીં મૂકાય, તો વ્યાપારી સમુદાય અને નાગરિકો જાગૃત થઈને પાઢ ભણાવશે



2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો