ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

મેવાસા પટિયા પાસે ખાનિજ ભરેલા ત્રણ ડમ્પર બિનઅધિકૃત રીતે ઝડપાયા

મેવાસા પટિયા પાસે ખાનિજ ભરેલા ત્રણ ડમ્પર બિનઅધિકૃત રીતે ઝડપાયા

• REPUBLIC INDIA TODAY

 મેવાસા પટિયા પાસે ખાનિજ ભરેલા ત્રણ ડમ્પર બિનઅધિકૃત રીતે ઝડપાયા

રુપીયા પચ્ચાસ લાખનો મુદામાલ જપ્ત, ચાઈના ક્લે અને ઓર્ડિનરી રેતી ભરેલ ડમ્પરનો સમાવેશ


તારીખ - ૨૩/૦૪/૨૦૨૫ બુધવાર - ભચાઉ કચ્છ મેવાસા પાટિયા પાસેથી રોયલ્ટી પાસ વગર પસાર થતા ખનિજ ભરેલા બે ડમ્પરો અને ચીત્રોડ રોડ પાસેથી એક ડમ્પરને સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ ત્રણ ડમ્પરો બિનઅધિકૃત રીતે ખનિજ પરિવહન કરતા ઝડપાયા છે. અધિકારીઓએ કુલ અંદાજે રૂપિયા પચ્ચાસ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

ડમ્પરોમાં ચાઈના ક્લે અને ઓર્ડિનરી રેતી ભરેલી હતી. ખનિજ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહીથી આ મોટા પાયે થયેલી ગેરકાયદેસર પ્રવૃતિ સામે કડક પગલાં ભરાયા છે.

અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડમ્પરો પાસે જરૂરી રોયલ્ટી પાસ કે અનુમતિ ન હોવા છતાં ખનિજનો પરિવહન કરવામાં આવી રહ્યો હતો, જેને લઇ તપાસને વધુ આગળ તપાસ કરવામા આવી રહી છે.

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો