ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

યુદ્ધસંદર્ભે કચ્છમાં તત્પરતા: શ્રી ધણી માતંગ દેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા અને વોલેન્ટિયર્સ પૂરા પાડાશે

યુદ્ધસંદર્ભે કચ્છમાં તત્પરતા: શ્રી ધણી માતંગ દેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા અને વોલેન્ટિયર્સ પૂરા પાડાશે

• REPUBLIC INDIA TODAY

 યુદ્ધસંદર્ભે કચ્છમાં તત્પરતા: શ્રી ધણી માતંગ દેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા અને વોલેન્ટિયર્સ પૂરા પાડાશે


કચ્છ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા યુદ્ધસદૃશ પરિસ્થિતિ વચ્ચે શ્રી ધણી માતંગ દેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા કચ્છમાં મેડિકલ સેવાઓ માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા કચ્છના અંતિમ છોર સુધી મેડિકલ સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ટ્સ્ટના ચેરમેન શ્રી અક્ષય ભાણજીભાઈ મેઘવાળે જણાવ્યું હતું કે, કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સારવાર માટે ટીમ મોકલવામાં આવશે. સાથે જ, બોર્ડર વિસ્તારના ગામોમાં રહેતા નાગરિકો અને ત્યાં ફરજ બજાવતા આર્મી તેમજ પોલીસ જવાનો માટે વોલેન્ટિયર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જેમ રાત્રી સમયે લાઇટ આઉટની પરિસ્થિતિ આવે છે ત્યારે ટ્રસ્ટના સભ્યો પોલીસને પણ સહકાર પૂરું પાડી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં જનતાને સહાયરૂપ થવા માટે ટ્રસ્ટ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

સંપર્ક માટે: અક્ષય ભાણજીભાઈ મેઘવાળ – મો. 88496 83573

2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો