ગુજરાતી સમાચાર • દેશ • દુનિયા REPUBLIC INDIA TODAY
RIT
REPUBLIC INDIA TODAY
સાચા સમાચાર, સૌથી પહેલાં
બ્રેકિંગ ન્યૂઝ
જાહેરાત માટે જગ્યા — અહીં AdSense કોડ ઉમેરો

રાપર વિસ્તારના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજાના ફાર્મહાઉસ મધ્યે પત્રકાર સંગઠન ની મુલાકાત

રાપર વિસ્તારના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજાના ફાર્મહાઉસ મધ્યે પત્રકાર સંગઠન ની મુલાકાત

• REPUBLIC INDIA TODAY

રાપર વિસ્તારના ધારાસભ્ય અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજાના ફાર્મહાઉસ મધ્યે પત્રકાર સંગઠન ની મુલાકાત 


ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર સંગઠનના સભ્યો સાથે રાપરના ધારાસભ્યના વિરેન્દ્રસિંહ જાડેજાની શુભેચ્છક મુલાકાત લીધી જેમાં ભચાઉ તાલુકા સંગઠનના પ્રમુખ મહાવીર સિંહ બી રાણા,કાનજીભાઈ રાઠોડ,અલ્પેશભાઈ પ્રજાપતિ,કલમેશભાઈ ઠક્કર,અલ્રખભાઇ સોલંકી,મુકેશભાઈ બગડા,વિનોદભાઈ સાધુ, મુકદ ભાઈ જોશી,જયેશભાઈ ઘૈયડા,સુરેશભાઈ વાઘેલા, ઇડરસીભાઈ નોતિયાર,ભીખુભાઈ પ્રજાપતિ,હાજીભાઈ છત્રા,ધનજીભાઈ ચાવડા,મહેશભાઈ આહિર,દિનેશભાઈ કાઠેચા,કિરણભાઈ દાફડા, અસલભાઈ ભાઈ સોલંકી,દીપકભાઈ આહિર,રાણાભાઇ આહિર,પ્રવીણભાઈ મેરિયા તેમજ અન્ય પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા તેમજ શુભેચ્છક મુલાકાત લીધી અને તેમની કામગીરીને પત્રકાર મિત્રોએ બિરદાવી હતી. અહેવાલ - અલ્પેશ જી પ્રજાપતિ ભચાઉ










2024 | All Rights Reserved ©republicindiatoday.co
જાહેરાત માટે જગ્યા — પોસ્ટની વચ્ચે અથવા નીચે જાહેરાત ઉમેરો